ટાઢક / આવ રે વરસાદ.. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં પવનના સુસવાટા સાથે ખાબક્યો વરસાદ, જાણી લેજો આગાહી

Rain in Rajkot, Amreli and Dang in Gujarat, know the Rain forecast of Meteorological Department

હવામાન ખાતાએ ગુજરાતમાં વાતાવરણમાં પલટા સાથે વરસાદની આગાહી કરી છે ત્યારે આજે રાજકોટ, અમરેલી અને ડાંગમાં વરસાદે પધરામણી કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ