મેઘતાંડવ / સૌરાષ્ટ્રના આ બે પંથકમાં મુશળધાર વરસાદ, રસ્તા બંધ-ગામોમાં પાણી ઘુસ્યા, હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી

rain in porbandar dwarka Heavy rainfall forecast Saurashtra South Gujarat

રાજ્યભરમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આવતીકાલથી વરસાદમાં ઘટાડો થશે. વેલ માર્ક લો પ્રેશર પશ્ચિમ તરફ ફંટાયું છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. જામનગર, દ્વારકા, કચ્છમાં લો પ્રેશરની અસર દેખાશે. મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. અમદાવાદ, વડોદરામાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. તેવામાં હાલ રાજ્યના અનેક પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે. તેવામાં પોરબંદરમાં મેઘતાંડવ સર્જાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ