ચોમાસું / લાંબા વિરામ બાદ નવસારીમાં મેઘરાજાનું આગમન, અતિભારે વરસાદની આગાહી

Rain in Navsari Heavy rain forecast

આગાહીના પગલે નવસારી જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયુ છે. આજે વહેલી સવારથી નવસારી જીલ્લાના કેટલાક ભાગોમાં ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે આગામી 4 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાદ દ્વારા કરવામાં આવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ