ભારે વરસાદ / લખનૌમાં વરસાદે એક જ દિવસમાં તમામ રેકોર્ડ તોડ્યા:શાળા, કોલેજોમાં રજા જાહેર

Rain in Lucknow breaks all records in a single day: Holiday declared in schools, colleges

યુપીની રાજધાની લખનૌમાં ચોમાસાએ એક દિવસમાં તમામ રોકોર્ડ તોડી દીધા છે. વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામતા ઓફીસ તેમજ સ્કૂલમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. તેમજ લોકોને ઘરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ