વાતાવરણમાં ફેરફાર / ગુજરાતમાં મેઘરાજાની પેટર્ન બદલાઇઃ દક્ષિણમાં 100 ટકાથી ઓછો તો કચ્છમાં વરસાદની બેવડી સદી

rain in gujarta kutch and south gujarat

ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મહેરબાન જોવા મળ્યાં છે. રાજ્યમાં આ વર્ષે અત્યાર સુધીમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જો કે રાજ્યમાં થોડા વર્ષોથી વરસાદની પેટર્ન બદલાઇ હોય તેવું જોવા મળી રહ્યું છે. જેમ કે રાજ્યના રણ પ્રદેશ ગણાતાં કચ્છમાં આ વર્ષે અત્યાર સુધીમાં 213 ટકા જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં રાજ્યનો સૌથી વધુ વરસાદ જોવા મળતો ત્યાં હજુ પણ 100 ટકાથી દૂર છે. આમ રાજ્યમાં સરેરાશ 4 ટકાનો વધારો જોવા મળ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ