વરસાદ / હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં જોવા મળી મેઘમહેર

rain in gujarat weather forecast

ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદને લઇ કરવામાં આવેલી આગાહી વચ્ચે ગઇકાલે મોડી રાત્રથી રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં ફરી વરસાદનું આગમન જોવા મળ્યું છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઇ હોવાના લઇને રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે કેટલાંક જિલ્લાઓમાં મેઘરાજાની ફરી રી એન્ટ્રી જોવા મળી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ