ચોમાસુ / વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી

Rain in Gujarat Weather department Forecasts

ચોમાસાએ ગતિ પકડવાની સાથે આજે ફરી એક વાર મેઘરાજાનુ આગમન થયુ છે. ભારે પવન સાથે ઝરમર ઝરમર વરસાદ શરૂ થતાં વાતાવરણાં ઠંડર પ્રસરી છે. વરસાદને લઇને હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ