સંભાવના / આ તારીખ બાદ ગુજરાતમાં પડી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Rain in Gujarat Weather Department

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે.  હવામાન વિભાગે જણાવ્યુ છે કે 18 જુલાઈ બાદ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જ્યારે અન્ય રાજ્યો અંગે પણ હવામાન વિભાગે માહિતી આપી કે આગામી 3થી 4 દિવસમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં વરસાદ થઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ