VIDEO / ગુજરાતના આ ગામમાં ભારે વરસાદ વચ્ચે પ્રસુતાને પીડા ઉપડી અને પછી જે થયું તે જાણી કાળજું કંપી ઉઠશે

Rain in Gujarat viral video of surendranagar

સુરેન્દ્રનગરના સવલાણા ગામના આ દ્રશ્યો સામે આવ્યા છે. એક મહિલાને પ્રસૂતાની પીડા ઉપડી હતી અને તંત્ર તરફથી કોઈ મદદ ન મળવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ