મેઘમહેર / રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 109 તાલુકામાં વરસાદ, સૌથી વધારે ગોંડલમાં 4 ઇંચ વરસાદ

rain in gujarat saurashtra farmer happy

ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે. ત્યારે ગઇકાલે રાજ્યમાં મેઘો મન મુકીને વરસતો જોવા મળ્યો હતો. રાજ્યભરમાં ભારે ઉકળાટ બાદ વરસાદે તોફાની બેટિંગ કરી હતી. જેને લઇને છેલ્લા 24 કલાકમાં રાજ્યના 109 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રના ગોંડલમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ