મેઘ મલ્હારમ / રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ

Rain in Gujarat : Rain lashes some districts in stat

ગુજરાતમાં સત્તાવાર રીતે મેઘરાજાની સવારી આવી પહોંચી છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો સહિત ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આમ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 100થી વધારે પંથકમાં વરસાદી માહોલ જોવા મળતા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ