હવામાન / આ દિવસોમાં ગુજરાતમાં તોફાની વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ વોર્નિંગ

rain in Gujarat monsoon weather forecast fisherman warning

રાજ્યમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સાયક્લિનક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યમાં તેની અસર જોવા મળશે. આગામી 4,5 અને 6 જુલાઈએ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ