ગુજરાત / 29, 30 જૂને આ જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Rain in gujarat monsoon 2020 weather forecast heavy to medium rain

રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 5 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની શક્યતા છે. રાજ્ય પર સાયક્લોનિક સર્ક્યુલેશન દૂર થઇ રહ્યું છે, ત્યારે રાજ્યના માટો ભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ