આગાહી / હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યભરમાં તોફાની વરસાદની કરી આગાહી

rain in Gujarat monsoon 2020 weather forecast for 5 days heavy to medium rain

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેમાં અમદાવાદમાં બે દિવસ ભારે વરસાદની વકી કરવામાં આવી છે. ત્યારે આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ