વરસાદ / હવામાન વિભાગની આગાહી, 30મી જૂને મેઘો અમદાવાદને ઘમરોળશે, 4 દિવસ આ વિસ્તારમાં વરસાદની હેલી

rain in Gujarat monsoon 2020 weather forecast 4 days

હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 30મી જૂનના રોજ વરસાદની આગાહી છે. આગામી 4 દિવસ વરસાદની આગાહી છે.

બ્રેકિંગ ન્યૂઝ