હવામાન / આવનારા 2 દિવસ ગુજરાત માથે ભારે: આ જિલ્લાઓમાં થશે સાંબેલાધાર વરસાદ, તંત્ર અલર્ટ પર

rain in gujarat monsoon 2020  high alert from IMD weather forecast

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. કચ્છ પર વેલ માર્ક લો પ્રેશર સક્રિય થયું છે. સાયક્લોનીક સર્ક્યૂલેશન પણ સક્રિય થયું છે. બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ