માવઠું / ખરેખરની માઠી બેઠી છે! આ તારીખથી ગુજરાતમાં ફરી પડી શકે વરસાદ, જાણો હવામાન ખાતાએ શું કરી આગાહી

Rain in Gujarat Meteorological Department Forecast

રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગના મતે 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી વરસાદી ઝાપટા પડી શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ