મેઘમહેર / અમરેલીના વડિયામાં પોણા બે ઈંચ વરસાદ, ભાવનગરમાં 15 મિનિટમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો

rain in Gujarat many districts today monsoon weather forecast

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 57 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ અમરેલીના વડિયા તાલુકામાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે. તો ભાવનગરમાં 15 મિનિટમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો અમરેલી, દાહોદ, પંચમહાલ, અરવલ્લી, બોટાદ, સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ