મેઘમહેર / ગુજરાત પર ઓળઘોળ થયાં મેઘરાજા, ગત 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ

Rain in Gujarat last 24 hours 9 august

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે તાપીના વાલોદમાં સવા 5 ઇંચ વરસાદ ખાબક્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x