મોસમ / છેલ્લા 24 કલાકમાં 185 તાલુકામાં મેઘ મહેર, જાણો ક્યાં પડ્યો સૌથી વધુ વરસાદ

Rain in Gujarat last 24 hours

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 185 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે ઉમરપાડામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ