હવામાન / ગુજરાતીઓ રૅઈનકોટ મુકી દીધા હોય તો હાથવગા રાખજો, આ તારીખ દરમિયાન વરસાદની મોટી આગાહી

Rain in Gujarat in next 3 days weather forecast

ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. લોકો પણ ઉકાળા પીવાનું ધીમે-ધીમે શરૂ કર્યું છે. ત્યારે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ