ચોમાસાના આંકડા / ગુજરાતમાં 96 ટકા વરસાદ, સૌથી વધુ આ જિલ્લામાં ખાબક્યો, આખુ વર્ષ ન ખૂટે એટલો જળસંગ્રહ

rain in Gujarat highest in this district enough water storage

રાજ્યમાં અવિરત મેઘમહેરને લઈને ગુજરાતમાં સરેરાશ  96 ટકા જેટલો વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લામાં ખાબક્યો છે. જળાસયોમાં પણ વિપુલ જળરાશીની આવક થઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ