મેઘમહેર / અમદાવાદ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર રિએન્ટ્રી, ભારે પવન સાથે વરસાદ

Rain in gujarat heavy monsoon rains ahmedabad

સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં વરસાદની ઘમાકેદાર રિએન્ટ્રી થઇ છે. ભારે પવન સાથે ધમાકાદાર વરસાદ થયો છે. આ વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો શહેરના અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ