વરસાદ / વાવાઝોડા નિસર્ગને પગલે ગુજરાતમાં વરસાદી માહૌલ: વલસાડમાં 3 ઈંચ વરસાદ, 57 તાલુકા જળબંબોળ

 Rain in Gujarat due to Nisarga cyclone

ગઈકાલે મહારાષ્ટ્રમાં ત્રાટકેલા વાવઝોડાની અસર ગુજરાતમાં પણ જોવા મળી હતી. અમદાવાદ સહિત ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને જોરદાર પવન સાથે વરસાદ પડ્યો હતો. રાજ્યમાં 57 તાલુકામાં તો રીતસર હેલી વરસી હતી. હાલ નિસર્ગ મધ્યપ્રદેશ તરફ ફંટાયુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ