ચિંતા / રાજ્યના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ, બનાસકાંઠાના નોખા ગામે ઘરની છત ઉડી

Rain in Gujarat banaskantha patan

કોરોના વાયરસે એક તરફ રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે તો ગુજરાતમાં કમોસમી વરસાદની આફત આવી ચડી છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના કેટલાક વિસ્તારમાં છૂટાછવાયો વરસાદ પડ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ