ટૅન્શન / BIG NEWS: રેઈનકોટ હજી હાથવગો રાખજો, અંબાલાલ પટેલે ગુજરાતમાં વાવાઝોડાની કરી આગાહી

Rain in Gujarat ambalal patel weather update

ગુજરાતમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી છે અને છેલ્લા 2 દિવસથી વહેલી સવારે ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વાવાઝોડાની આગાહી કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ