Tuesday, August 20, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

વરસાદ / બનાસકાંઠામાં ધીમીધારે વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

બનાસકાંઠામાં વહેલી સવારથી કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદનું આગમન થયુ છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વાવણી કરી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે ફરી એક વખત વાદળો બંધાતા ખેડૂતોમાં આશા બંધાઈ છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ