મેઘરાજાની સટાસટી / જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી! બનાસકાંઠામાં મેઘ મલ્હાર, જગતનો તાત થયો ખુશખુશાલ

rain in Banaskantha farmer became happy

હવામાન વિભાગની આગાહીને લઈને બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ બઘડાટી બોલાવી હતી. જેને પગલે સ્થળ ત્યાં જળ જેવા દ્રશ્યો સર્જાયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ