ચોમાસુ / ભાદરવો ભરપૂર- અમદાવાદ સહિત રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદ

rain in all over Gujarat September monsoon 2019

રાજ્યભરમાં ભાદરવો ભરપૂર બેઠો છે. હવામાન ખાતાએ પણ આગાહી કરી છે કે, 26મી સપ્ટેમ્બરથી 29 સુધી સમગ્ર રાજ્યમાં વરસાદ રહેશે. આજે અમદાવાદ સહિત રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ