ચોમાસુ / મેઘો ટાર્ગેટ પૂરો કરવા મેદાનેઃ માત્ર બે જિલ્લામાં 92 ટકા વરસાદ, 9 તાલુકામાં 200 ટકાથી વધુ વરસાદ

rain in all over gujarat monsoon 2019

ગુજરાતના 9 તાલુકામાં 200 ટકાથી પણ વધુ વરસાદ નોંધાયો છે. જો કે બનાસકાંઠા અને મહેસાણામાં માત્ર 92 ટકા જ વરસાદ નોંધાયો છે ત્યારે છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને પગલે આ જિલ્લાઓમાં પણ વરસાદ પોતાનો ટાર્ગેટ પૂરો કરવાનો હોય તેમ આંકડો 100 ટકાએ પહોંચાડીને જ જંપશે 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ