તસવીર / અમદાવાદ મનપા ઉંઘતુ ઝડપાયુ: પહેલાજ વરસાદમાં જુઓ અમદાવાદના હાલ, બસ અને ટ્રક ફસાઈ

rain in Ahmedabad road drain in first rain amts stuck in potholes

અમદાવાદમાં પહેલા જ વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ છે. મેઘાણી નગર અને મલાવ તળાવ પાસે રોડ બેસી જવાની ઘટના સામે આવી છે એટલું જ નહીં પરંતુ ઠેર ઠેર પાણી રાઈ ગયા છે ગઈ કાલે પણ બોપલમાં ભુવામા મિનિ બસ ફસાઈ ગઈ હતી. કરોડો રૂપિયાના પ્રિમોન્સુન પ્લાન જેટલા સુંવાળા કાગળ પર દેખાય છે તેટલા અસલિયતમાં હોતા નથી. 

બ્રેકિંગ ન્યૂઝ