ચોમાસું / અમદાવાદમાં ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ સાથે ઝરમર વરસાદ

Rain in Ahmedabad for three days

શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામેલો છે પણ જેવા કાળા ડીંબાગ વાદળો છવાયેલા છે તેવો વરસાદ પડી રહ્યો નથી. શહેરમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ ૭.૨૯ ઇંચ વરસાદ પડયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ