વરસાદ / અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘ મહેર, ક્યાંક ડેમ થયાં ઓવરફ્લો તો ક્યાંક જળબંબાકાર

rain in ahmedabad dwarka Heavy rainfall forecast Saurashtra

લાંબા અંતરાલ બાદ રાજ્યમાં વિવિધ સ્થળે આજથી ફરી વરસાદી માહોલ શરૂ થયો છે. દિવસભર અસહ્ય ઉકળાટ બાદ સાંજે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ