મોસમ / હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા

Rain in ahmedabad

રાજ્યમાં વરસાદી મોહાલ જામ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ મેઘો મહેરબાન થયો છે. વરસાદના કારણે અનેક વિસ્તાર પાણી પાણી થઇ ગયા છે. અમદાવાદના સેટેલાઇટ, વસ્ત્રાપુર, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા, સરખેજ, બાવળામાં વરસાદ વરસ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ