બારે મેઘ ખાંગા / અમદાવાદમાં અતિભારે વરસાદ, દિવસે પણ અંધકાર છવાયો, વિઝિબિલીટી ઘટી

Rain in Ahmedabad

રાજ્યમાં પડી રહેલા સતત વરસાદના પગલે અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી મહાલો સર્જાયો છે. જેને લઇને શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. જેમાં વિસ્તારના સેટેલાઇટ, વસ્ત્રાપુર, આનંદનગર, સરખેજ, શ્યામલ, નહેરૂનગરમાં વરસાદ નોંધાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ