ચોમાસું / અમદાવાદમાં વિરામ બાદ ફરી વરસાદનું આગમન

 Rain in Ahmedabad

અમદાવાદમાં વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયુ છે. હવામાન વિભાગે અમદાવાદમાં  2 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે હવે શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ