ચોમાસું / અમદાવાદમાં મેઘરાજાનું આગમન, શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ઝરમર વરસાદ

Rain in Ahmedabad

લાંબા વિરામ બાદ ફરી રાજ્યમાં મેઘરાજાનું આગમન થયું છે. ગઇકાલે મોડી રાત્રે સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક છુટો છવાયો વરસાદ વરસ્યો છે. જ્યારે આ તરફ અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ