અનરાધાર / ગુજરાતમાં મેઘરાજાની ધુંઆધાર બેટિંગ: 52 તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો, બનાસકાંઠામાં ભારે પવન ફુંકાતા નુકસાન

Rain in 52 talukas in Gujarat today banaskantha heavy rain

રાજ્ય (Gujarat) માં છેલ્લા ત્રણ-ચાર દિવસથી મેઘરાજા અનેક જિલ્લાઓમાં ધડબડાટી બોલાવી રહ્યાં છે. ત્યારે આજે રાજ્યમાં સવારના 10 વાગ્યા સુધીમાં કુલ 52 તાલુકામાં વરસાદ ખાબક્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ