મેઘમહેર / રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 174 તાલુકામાં વરસાદ, હજુ ચાર દિવસ બોલાવશે ધડબડાટી, આ જિલ્લાઓમાં અતિભારેની આગાહી

Rain in 174 talukas in the last 24 hours in the state, will call for four more days

આજે રાજ્યના 3 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 7  અને 8 ઓગસ્ટે અતિભારે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 174 તાલુકામાં વરસાદ 

બ્રેકિંગ ન્યૂઝ