હવામાન / ગુજરાતમાં ચોમાસાની શરૂઆત, 48 કલાક ભારે વરસાદની આગાહી

Rain in Gujarat: Weather department Forecasts

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસું શરૂ થયું છે. ત્યારે હવામાન વિભાગે 48 કલાક ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. સાથે જ ભારે પવન ફૂંકાવાને લઇ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ