વરસાદ / સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘ મહેર, ભારે ઉકળાટ બાદ વરસાદથી સ્થાનિકોને રાહત

Rain Gujarat saurashtra

ગુજરાતમાં એક તરફ કોરોના સંકટ ઘેરાયેલું છે ત્યારે મહારાષ્ટ્રને દસ્તક આપીને દરિયામાં જ નબળા પડી ગયેલા નિસર્ગ વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જો કે, વરસાદ પડવાને કારણે સ્થાનિકોને ગરમીથી રાહત મળી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ