વરસાદ / રાજ્ય પર બારેય મેઘાએ અતિ મહેર કરતા છલકાયા તમામ જળાશયો

rain gujarat Kadana dam water level increasing

રાજ્યમાં આ વર્ષે ચોમાસું ખૂબ સારું છે અને તેમાં પણ ચોમાસાની વિદાય વખતે ભાદરવાએ ભરપૂર હેત વરસાવ્યું છે. જેના કારણે નદી નાળાં જનહીં  પરંતુ જે રાજ્યની જીવાદોરી કહેવાય છે તેવા મહાબંધો પણ છલકાઈને વહી રહ્યા છે. આ બંધોમાં હાલ નર્મદા પરનો સરદાર સરોવર બંધ અને મહિસાગર જિલ્લાનો કડાણાબંધ પર ઐતિહાસિક નજારો જોવા મળી રહ્યો છે. જોઈએ આ અહેવાલ. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ