મેઘ મહેર / રાજ્યના મોટા ભાગના જિલ્લામાં વરસાદ, વાવણીલાયક વરસાદથી ધરતીપુત્રોમાં આનંદ

Rain in Gujarat farmer happy

રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં મોડી રાતથી ધીમીધારે વરસાદ વરસ્યો. ભારે પવન સાથે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વિજળી ગુલ થઈ ગઈ છે. જ્યારે બીજી તરફ આણંદ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ