આફત / ખેડૂતોની ચિંતામાં વધારો, ગુજરાતમાં આ તારીખે વાવાઝોડા સાથે વરસાદની આગાહી

 rain forecasts in Gujarat Meteorological Department

કોરોના વાયરસના કહેર વચ્ચે હવે ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે. ગુજરાતમાં આગામી 24થી 27 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. ત્યારે ગુજરાત માટે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખતરો બનશે. સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સર્જાતા વાતાવરણમાં પલટો આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ