હવામાન વિભાગ / કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, આ તારીખે માવઠાની શક્યતા

rain forecasts in Gujarat

કોરોનાના કહેર વચ્ચે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. 24થી 26 માર્ચે વાતાવરણમાં પલટો આવી શકે છે. જ્યારે 25 અને 26 માર્ચે ભારે પવન ફૂકાશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ