હવામાન વિભાગ / વાવાઝોડા સાથે વરસાદની આગાહી: વિદાય લેતા પહેલા ગુજરાતના આ વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા

Rain forecast with thunderstorm in South Gujarat tomorrow

ગુજરાતમાં ચોમાસું હવે વિદાય લેવાની તૈયારી કરી રહ્યું છે. એવામાં આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ