બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ક્યાક રેડ એલર્ટ તો ક્યાક ઓરેન્જ એલર્ટ

વરસાદી માહોલ / સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ક્યાક રેડ એલર્ટ તો ક્યાક ઓરેન્જ એલર્ટ

Last Updated: 08:50 AM, 20 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અમદાવાદમાં આજે અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઑફશોર ટ્રફ, શીયર ઝોન અને, સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.

VARSAD1

દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટની આગાહી કરવામાં આવી. સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી અને રાજકોટમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ અપાયું છે. તો કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.

PROMOTIONAL 12

દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટની આગાહી. સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી અને, રાજકોટમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ સાથે વરસાદની આગાહી કરી છે.

જ્યારે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને, ભાવનગરમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી તો ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, તાપી અને, ડાંગમાં ઓરેંજ અલર્ટ સાથે ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આણંદ, વડોદરા, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ આપવામાં આવ્યું છે.

વધુ વાંચો: 206 જળાશયો હાઈ એલર્ટ, 209 રસ્તા બંધ, 45 લોકોનું રેસ્ક્યૂ, વરસાદી સ્થિતિને પહોંચી વળવા ગુજરાત કેટલું સજ્જ?

આ સાથે અમદાવાદમાં આજે યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી અમે આણંદ, વડોદરા, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ આવતીકાલે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી સાથે આજે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain Forecast Gujarat Rain Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ