બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 10:53 AM, 19 June 2025
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
કચ્છ, પાટણ, બનાસકાંઠા, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, મોરબી, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં પણ મેઘગર્જના સાથે વરસાદની સંભાવના છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ