ચોમાસું / ગુજરાતમાં આ તારીખથી સક્રિય થશે વરસાદી સિસ્ટમ, આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં જોવા મળશે મેઘરાજાની બેટિંગ

Rain forecast in some districts of Gujarat today

આજે ફરી રાજ્ય (Gujarat) માં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે અંબાલાલના જણાવ્યા મુજબ, તારીખ 6થી 8 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ