વરસાદી આફત / રાજ્યમાં વરસાદની સ્થિતિને લઇને સીએમ રૂપાણીએ મોડી રાત્રે યોજી સમીક્ષા બેઠક

rain forecast in gujarat saurashtra kutch south gujarat CM vijay rupani

ગાંધીનગરમાં CM રૂપાણીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક થઇ હતી. ગુજરાતમાં વરસાદની વર્તમાન પરીસ્થિતીને લઇ સમીક્ષા બેઠક થઇ હતી. જેમાં મુખ્ય સચિવ જે. એન. સિંહ અને મહેસુલ વિભાગના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યાં હતાં. 

બ્રેકિંગ ન્યૂઝ